સોમવાર, 26 જાન્યુઆરી, 2015

જિલ્લા કક્ષાએ યોગાસનની અંદર પ્રથમ ક્ર્મ



શ્રી લામધાર પ્રાથમિક શાળાનાં બાળકો મોડાસિયા નરેશ કાળુભાઇ અને મોડાસિયા અસ્મિતા જેન્તીભાઇએ જિલ્લા કક્ષાએ યોગાસનની અંદર પ્રથમ ક્ર્મ મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે. બાળકોનાં માર્ગદર્શક શાળાના શિક્ષક શ્રી મધુબેન ગૌસ્વામી હતા.
મોડાસિયા
અસ્મિતા જેન્તીભાઇ

 મોડાસિયા નરેશ કાળુભાઇ

1 ટિપ્પણી: