શુક્રવાર, 27 માર્ચ, 2015

વાર્ષિકોત્સવ




તા-૨૭/૦૩/૨૦૧૫ ના રોજ શ્રી લામધાર પ્રાથમિક શાળાની અંદર વાર્ષિકોત્સવ ઉજવાયો હ્તો. આ કાર્યક્રમની  સાથે સાથે વાલી મિટિંગ પણ રાખવામા આવેલો હ્તો. જેમા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલા.

કાર્યક્ર્મની રૂપરેખા







કાર્યક્ર્મનું સંચાલન કરતા શાળાના શિક્ષક શ્રી રમેશસાહેબ



મનુષ્ય તું બડા મહાન હૈ- રીનાબેન બાંભણિયા

ભજન-વિધિના લ્ખયા લેખ-ભારતી અને મનીષા


વાર્ષિકોત્સવ વિશે સમજાવતા શિક્ષક શ્રી દિનકરસાહેબ દામોદ્રા





ગ્રામજ્નોનું સ્વાગત કરતા શાળાના આર્ચાયા શ્રી ભાર્ગવીબેન

ઉલ્ટા પુલ્ટા ભજવતા જીજ્ઞેશ અને દિપક


પાગલ નાટ્ક ભજવતા વિમલ અને કિર્તિ


અભિનય ગીત- જૈસા સોચો ગે તુમ


નાટ્ક- ડોક્ટર 


અભિનય ગીત- ચલો બાલિકા કિતાબ લેકે


મન મોર બની થનગનાટ કરે


વાર્ષિકોત્સવ વિશે સમજાવતા SMC અધ્યક્ષ શ્રીશીવાભાઇ વાજા

આભારવિધી કરતાશ્રી જીજ્ઞેશસાહેબ