બુધવાર, 31 જુલાઈ, 2024

લામધાર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી થઈ 2024

 લોકશાહીના પર્વ સમાન સંસદીય ચૂંટણીની ઉજવણી લામધાર પ્રાથમિક શાળામાં કરવામાં આવી.

આ તકે શાળાના વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયાની અંદર ભાગ લીધો.