સોમવાર, 26 જાન્યુઆરી, 2015

૬૬માં પ્રજાસતાક નિમિતે ભવ્ય સાંસ્ક્રુતિક કાર્યક્ર્મનું આયોજન


કાર્યક્ર્મનું સંચાલન કરતા શાળાના શિક્ષક શ્રી-જીજ્ઞેશસાહેબ પુરોહીત


ધ્વજ્વંદન કરતા ગામના સરપંચ તથા શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજ્નો


શ્રી લામધાર પ્રાથમિક શાળાનાં  ના અધ્યક્ષ શ્રીશીવાભાઇ વાજા દ્વારા શાળાની અંદર સરસ્વતી માતાનુ ખુબજ સુંદર એવા સફેદ આરસનું મંદિર બંધાવી આપેલું. જેનું આજે તેમની માતાશ્રી દ્વારા આજે પુજ્ન થયેલુ. આ તકે સર્વ ગ્રામજનો ઉપસ્થિત રહિને આ કામને બિરદાવેલ.


સ્વાગત પ્રવચન આપતા શાળાના આચાર્યા શ્રી ભાર્ગવીબેન ગૌસ્વામી





એક હતો ઢીચકો..માર્ગદર્શક શિક્ષક- શ્રી બીનાબેન માણાવદરિયા




ધરતી પર ચંદા.. માર્ગદર્શક શિક્ષક -શ્રી બીનાબેન માણાવદરિયા તથા શ્રી મુકેશસાહેબ મારડીયા

રાધા રાસ.. માર્ગદર્શક શિક્ષક –શ્રી કુંવરબેન સોલંકિ




ચક દે ઇન્ડિયા.. માર્ગદર્શક શિક્ષક –શ્રી રમેશસાહેબ ચાંડ્પા

યોગાસન.. .. માર્ગદર્શક શિક્ષક –શ્રી મધુબેન ગૌસ્વામી

રામજી કી ચાલ દેખો.. માર્ગદર્શક શિક્ષક –શ્રી રમેશસાહેબ ચાંડ્પા

મન મોર બની થનગનાટ કરે.. માર્ગદર્શક શિક્ષક –શ્રી કુંવરબેન સોલંકિ તથા શ્રી જીજ્ઞેશસાહેબ પુરોહીત

રંગીલો મારો ઢોલના.. માર્ગદર્શક શિક્ષક –શ્રી જીજ્ઞેશસાહેબ ડઢાણીયા તથા શ્રી મધુબેન ગૌસ્વામી

























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો