ગુરુવાર, 19 ડિસેમ્બર, 2019

લામધાર પ્રાથમિક શાળાના બાળકો ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મોટાડેસર કન્યા શાળાની મુલાકાતે

ટીચર પ્રોગ્રામ એક્સચેન્જ અંતર્ગત લામધારના બાળકો મોટાડેસર કન્યા શાળાની મુલાકાતે ગયેલા અને તે શાળાની અંદર આખો દિવસ અભ્યાસ તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો




સ્વાદિષ્ટ ભોજન આરોગતા લામધાર પ્રાથમિક શાળાના બાળકો







શાળાની પ્રવૃત્તિઓની વિગત મેળવતા બાળકો








આ તકે લામધાર પ્રાથમિક શાળા મોટાડેસર કન્યાશાળાના તમામ શિક્ષકો અને આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો