ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો રમોત્સવ



સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના રમોત્સવમાં યોગાસનની અંદર શ્રી લામધાર પ્રાથમિક શાળાના નરેશ કાળુભાઇ બાંભણિયા તથા અસ્મિતા જેન્તિભાઇ મોડાસિયાએ ભાગ લિધેલો, જેમા નરેશ કાળુભાઇ બાંભણિયાનો તૃતિય ક્ર્મ આવ્યો હતો. આ બાળકોને ઉનાના પ્રખ્યાત ડો. દમણિયાસાહેબ તથા યોગાસનના જાણકાર એવા ડાયાસાહેબનું માર્ગદર્શન આપેલું. જ્યારે મધુબેન ગોસ્વામીએ બાળકોને તાલીમ આપેલી.



નરેશ કાળુભાઇ બાંભણિયા



બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015

સ્વછતા અભિયાન અંર્તગત ચિત્ર સ્ર્પધા તેમજ વક્ર્તત્વ સ્ર્પધાનું આયોજન



તા-૩૦/૦૧/૨૦૧૫ ના રોજ ગાંધી નિર્વાણ દિન નિમિતે શ્રી લામધાર પ્રાથમિક શાળાની અંદર સ્વછતા અભિયાન અંર્તગત ચિત્ર સ્ર્પધા તેમજ વક્ર્તત્વ સ્ર્પધાનું આયોજન થયુ હ્તુ. જેમા શાળાના વિધાર્થી નરેશભાઇ વાજાનો પે-સેન્ટર કક્ષાએ પ્રથમ નંબર આવેલો..
નરેશભાઇ વાજાનો પે-સેન્ટર કક્ષાએ પ્રથમ