સોમવાર, 26 જાન્યુઆરી, 2015

રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી















૨૫મી જાન્યુઆરીના રોજ શ્રી લામધાર પ્રાથમિક શાળાની અંદર રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી થઇ. જેમાં શાળાના શિક્ષક અને તરિકે કામ કરતા શ્રી બિપિનસાહેબ જોષી દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવેલી. ધો-૫ થી ૮ નાં બાળકોએ ખુબજ રસપુર્વક આ પ્રવ્રુતિમાં ભાગ લીધો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો