રવિવાર, 19 એપ્રિલ, 2015

બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જ્ન્મજયંતીની ઉજવણી



તા-૧૪/૦૪/૨૦૧૫ ના રોજ શ્રી લામધાર પ્રાથમિક શાળાની અંદર બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જ્ન્મજયંતી ઉજ્વાઇ. આ તકે શાળાના વિધાર્થીઓ ગામની અંદર રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત શાળાની અંદર વિવિધ સ્પર્ધા રાખવામા આવેલી જેની અંદર વિધાર્થીઓ ઉત્સાહ્પુર્વક ભાગ લીધો હતો.















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો