શુક્રવાર, 27 માર્ચ, 2015

બાળ મેળો

તા-૨૦/૩/૨૦૧૫ ના રોજ શ્રી લામધાર પ્રાથમિક શાળાની અંદર બાળ મેળાનું આયોજન થયેલું. જેમા શાળાના બાળકો દ્વારા ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લેવાયો હ્તો.

આ વખતે બાળ મેળાની અંદર તદન નવા જ વિષયો આપવામાં આવેલા જેનું યોગ્ય માર્ગદર્શન શાળાના શિક્ષકો દ્વારા અપાયું હતુ.

ગણિત અને વિજ્ઞાનના કોયડાઓ વિશે સમજાવતા માર્ગદર્શક શિક્ષક –શ્રી રમેશસાહેબ ચાંડ્પા
















ફ્યુઝ અને લાઇટ બોર્ડ વિશે માહિતી આપતા માર્ગદર્શક શિક્ષક –શ્રી જીજ્ઞેશસાહેબ ડઢાણીયા






મેહંદિમાં ભાગ લિધેલ બાળકો માર્ગદર્શક શિક્ષક –શ્રી મધુબેન ગૌસ્વામી






વેસ્ટ માંથી બેસ્ટ વિશે માર્ગદર્શન આપતા  શિક્ષક શ્રી કુંવરબેન સોલંકિ






વર્ગ સુશોભન અને તોરણ બનાવવાનું માર્ગદર્શન આપતા શિક્ષક શ્રી જીજ્ઞેશસાહેબ પુરોહીત



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો